40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના વોર્ડ ૧૦ માં પડેલા ખાડાને લઈને વિરોધ કરતો માસ્ક મેન

ભુવા શોધતો વડોદરાનો માસ્ક મેન વાસણા ભાયલી વિસ્તારમાં ઝકાત નાકા પાસે છેલ્લા બે મહિનાથી વર્ક ઈન પ્રોગ્રેસ કોર્પોરેશન બેરેકેટ મારેલા છે પરંતુ માસ્ક મેન નો પ્રશ્ન એ છે કે ભુવો ક્યારે પુરાશે અને વર્ક ઈન પ્રોગ્રેસ ક્યારે પુર્ણ થશે.

વડોદરા શહેર સતત વિકસતા શહેરોમાંનું એક ગણાય છે, પણ હાલમાં development કરતાં વધુ મુશ્કેલીઓ લોકજન્મનો મુદ્દો બની રહી છે. વડોદરાના વોર્ડ નં. ૧૦ માં પડેલા ખાડાઓએ સ્થાનિકો માટે જીવલેણ સમસ્યા ઉભી કરી છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ સર્જાયા છે, જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતત સતાવે છે.

આ સમસ્યા સામે અવાજ ઉઠાવતો એક અનોખો વિરોધ જોવા મળ્યો, જ્યારે એક “માસ્ક મેન” એ ખાડા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો. ચહેરો ઢાંકીને રસ્તા પર ઊભા રહી સંદેશો આપવાનું શરૂ કર્યું. ખાડાની નજીક ઊભા રહી તે સતત “આ ખાડો છે કે દુર્ઘટનાનું બુલાવું?” જેવી ટકોર કરી.

Related posts

ડભોઇ તાલુકાના વઢવાણા નજીક નર્મદા મોટી કેનાલમાં ૧૫ ફૂટનું મોટું ગાબડું

admin

ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઠંડીમાં બ્લાઇન્ડ ભાઈ-બહેનોને ગરમ ચાની સેવા

admin

વડોદરા શહેરના છાણી ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment