વડોદરા જિલ્લા અને શહેરમાં અવારનવાર આધારકાર્ડ ને લઈને લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આધાર કાર્ડની સિસ્ટમમાં અપડેટ આવતા જન સેવા કેન્દ્રના અધિકારીઓ દ્વારા કર્મચારીઓને તાલીમ આપવામાં આવી…..
ગુજરાત સ્ટેટ આધાર દ્રારા આજે વડોદરા શહેર કોઠી કચેરી ખાતે આધાર કાર્ડ માં સુધારા વધારા કરવા અને સોફ્ટવેર ની તાલીમ આપવામાં આવી હતી વડોદરા શહેરમાં પોસ્ટ ઓફિસ, જન સેવા કેન્દ્ર, પાલિકા અને બેંકો માં થતી આધાર કાર્ડ ની કામગીરી ચાલતી હોય છે. આધાર થયેલ ભૂલો અને સુધારા વધારા અને સિસ્ટમ ની તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત સ્ટેટ આધાર અમદાવાદ દ્રારા આજે તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ સવારે 10 થી સાંજ ના 6 વાગતા સુધી ચાલશે અને આવેલ કર્મચારીઓ ને આધાર કાર્ડ ની કામગીરીમાં અડચણ ન પડે તે માટે તમામ કાચરીઓને આજે તાલીમ આપવામાં આવી હતી વધુમાં જન સંપર્ક અધિકારી એ જણાવ્યું કે

