Genius Daily News
વિસાવદર

વિસાવદર લાયન્સ કલબ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ.

વિસાવદર : તાજેતરમાં લાયન્સ કલબ વિસાવદર દ્વારા કલબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશી ની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાયન રમણીકભાઈ ગોહેલ ના માર્ગદર્શન તેમજ સહયોગ સાથે જીવવિજ્ઞાની અને ફાર્માકોલોજિસ્ટ સર એલેક્ઝાન્ડર ફલેમિંગ ની જન્મજયંતી ની ઉજવણી અંતર્ગત વિસાવદર તાલુકાની સરકારી હાઈસ્કૂલ વિસાવદર, વી. ડી. પટેલ શૈક્ષણિક સંકુલ માંડાવડ, સુખપર પ્રાથમિક શાળા તેમજ પે. સેન્ટર કન્યાશાળા વિસાવદર ખાતે નિબંધ લેખન સ્પર્ધા યોજવામાં આવેલ. સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને લાયન્સ કલબ વિસાવદર દ્વારા સન્માનપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ તેમજ શાળા વાઈઝ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તેમજ તૃતિય સ્થાન મેળવનાર સ્પર્ધકોને પ્રોત્સાહિત પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરી લાયન વર્ષ ૨૦૨૫//૨૬ ” નીડ બેઝ સર્વિસ પ્લસ ” સ્લોગન ને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ. રિપોર્ટર ભનુભાઇ સાસિયા વિસાવદર

Related posts

ચિફ જસ્ટિસ ઓફ ઈંડિયા B. R ગવાઈ સાહેબને અપમાનિત કરનારને સખત સજા અપાવવા આવેદનપત્ર

admin

વિસાવદર લાયન્સ કલબ દ્વારા વિવિધ દિન વિશેષની ઉજવણી

admin

જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત શાળા ખાતે નંદ મહોત્સવની ભવ્યાતિભવ્ય રંગારંગ ઉજવણી

admin

Leave a Comment