33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા સાંસદના નિવેદન બાદ માસ્ક મેનનો પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન

વડોદરાના પશ્ચિમ વિસ્તાર માં આવતો વાસણા ભાયલી રોડ આ રસ્તા પર બ્રિજ બનતો હોવાથી બાજુના રસ્તાની બીમાર હાલત છે લોકોને અવરજવર કરવા માટે ઘણી તકલીફ પડી રહી છે આ બ્રિજને લઈ સ્થાનિક લોકોએ અગાઉ ઘણા વિરોધ કર્યા હતા બે દિવસ અગાઉ સાંસદે જાહેર મંચ પરથી કહ્યું હતું કે ટ્રાફિક ભંગ કર્યા બાદ કોઈપણ રાજકીય ફોન આવે તો મને ડાયવર્ટ કરી દેજો આ નિવેદન લઈ માસ્ક મેને હાથમાં પોસ્ટર પકડી વિરોધ નોંધાવ્યો તેને પોસ્ટરમાં લખ્યું “એમ.પી સાહેબ તમારા ધારાસભ્ય કોર્પોરેટર જનતાના રોડ રસ્તા રીપેર નથી કરતા એના ફોન તમને ડાયવર્ટ કરીએ?” સાંભળો શું કહ્યું માસ્ક મેને

Related posts

ગણેશોત્સવમાં વિસર્જન દરમિયાન પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા અંગે પત્રકાર પરિષદ

admin

સાવલી તાલુકાના ગોઠડા માં ઈદે મિલાદ પર્વની ઉજવણી, મુસ્લિમ બિરાદરોએ યોજ્યા ભવ્ય જુલુસ

admin

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી કરાઈ…

admin

Leave a Comment