Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર નાં ફતેગંજ બ્રિજ નીચે પાર્કિંગ માંથી એમ ડી ડ્રગ ઝડપાયું

પાર્કિંગ માં.પાર્ક કરેલી.G J 02 J 7640 નંબર ની ડીઝાઈર કાર માંથી એમ ડી ડ્રગ સાથે બે ઝડપાયાં

શહેર એસ ઓ જી પોલીસે બે જણા ને ઝડપી પાડ્યા

શહેર માં.ડિલિવરી કરવા માટે આવ્યા હતા

બંને પેડલરો મહેસાણા નાં હોવાનું બહાર આવ્યું

એફ એસ એલ ની ટીમ દ્વારા ચકાસણી કર્યા બાદ જ સાચી હકીકત બહાર આવશે

અંદાજિત 20 થી 25 લાખ ની કિંમત નું એમ ડી ડ્રગ હોવાની આશંકા

Related posts

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં SOGની મોટી કાર્યવાહી, નકલી પોલીસ બની તોડ કરનાર ઈસમની ધરપકડ

admin

ડભોઈના દર્ભાવતી ધામે વિરાટ હિન્દુ સંમેલન : “હિન્દુ જાગશે તો વિશ્વ જાગશે”નો ગર્જનારો સંદેશ

admin

સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો

admin

Leave a Comment