30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આર્ય વ્રત બ્રાહ્મણ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર આર્ય વ્રત બ્રાહ્મણ સમાજ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ રક્તદાન કર્યો હતો.

આર્યવ્રત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા વડોદરાના એલ એન્ડ ટી નોલેજ સીટી પાસે આવેલા વી.આર વન કોમ્પ્લેક્સ ખાતે આજરોજ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે જ મેડિકલ કેમ્પ અને આઈ ચેકપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ દ્વારા આ કેમ્પમાં તેમજ આંખોનું ચેકઅપ અને સંપૂર્ણ બોડી ચેકઅપ રાખવામાં આવ્યો આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં સમાજના લોકોએ રક્તદાન કર્યું હતું. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં સમાજના અગ્રણી ભવરલાલ ગોર, મદનલાલ શર્મા, અમિતભાઈ ગોર, ઓમ પ્રકાશ શર્મા,વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ,વોર્ડ નંબર 4 ના મ્યુન્સીપાલ કાઉન્સીલર વિનોદભાઈ ભરવાડ અન્ય અતિથિગણ સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા..

Related posts

ડભોઇ તાલુકા ચનવાડા ગામે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત મેડિકલ કેમ્પ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

admin

વરસાદ બંધ થયા ને 48 કલાક થઈ ગયા છતાં પણ છેલ્લા ત્રણ દિવસથી આ વિસ્તારના લોકો પાણીમાં

admin

વડોદરા મહાનગરપાલિકાના પેવર બ્લોક કામને લઈ વિવાદ, કોંગ્રેસે કર્યો ઉગ્ર વિરોધ

admin

Leave a Comment