તાલાળા પંથકમાં મેઘરાજની મહેર હિરણ નદીમાં ઘોડાપૂર છેલ્લા ધણા સમય ના વિરામ બાદ બે દિવસ થી પડી રહેલ વરસાદ ને કારણે લોકોમા ખુશી નો માહોલ જોવા મળી રહેલ છે અને વિષેશ મા જગતતાત ગણાતા ખેડૂતો ના હૈયામા લાગણી ઉભરાતી જોવા મળી છે ભારે વરસાદ ને કારણે તાલાળા નજીક થી પસાર થતી નદી મા ઘોડાપૂર આવતા નદીના પૂર જોવા લોકો ચાલુ વરસાદે પણ ઉમટી પડ્યા હતા તેમજ લોકો મા હર્ષ ની લાગણી જોવા મળી હતી રિપોર્ટર લલિત ચાવડા બ્યુરો ચીફ તાલાળા ગીર સોમનાથ

