Genius Daily News
વડોદરા જિલ્લોવાઘોડિયા

વાઘોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત

વાઘોડિયાના ખંધા રોડ પર જીઆઇડીસી હદ વિસ્તાર ની સીમમાં રમીલાબેન રાયસીંગભાઈ સોલંકી ઉંમર વર્ષ આશરે 60 વર્ષ. પોતાના પશુઓ ને ચારો ચરાવવા માટે સીમમાં ગયા હતા

સાંજનો સમય થઈ ગયો તો પશુઓ ઘરે પહોંચી ગયા હતા પરંતુ રમીલાબેન રાયસીંગભાઇ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેન ની શોધખોળ હાથ ધરી હતી

બે બે થી ત્રણ કલાકના સમય બાદ આખરે રમીલાબેન નો મૃત્ય દેહ વાઘોડિયા ખંધારો પર આવેલ જીઆઇડીસી હદ વિસ્તાર ની સીમમાંથી મળી આવ્યો હતો

પશુ ચરાવવા ગયેલ રમીલાબેન પાસે રહેલ છત્રી તેમજ મોબાઇલ ને નુકસાન જોતા રમીલાબેન પર આકાશી વીજળી પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું

વાઘોડિયાના એસટી ડેપો પાસે આવેલ છાત્રાલય પાછળ ના રહેલા વિસ્તારમાં રહેતા રમીલાબેન રાયસીંગભાઇ સોલંકી નામની આધેડ મહિલાનું મોત થતા પરિવારમાં શોક ની લાગણી

બીજી બાજુ ઘટનાની જાણ વાઘોડિયા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃત્યુદેહ નો કબજો મેળવી પીએમ અર્થે ખસેડવામાં આવ્યા..

Related posts

વડોદરાના કારેલીબાગ પાસે આવેલ રાત્રી બજારના વેપારી સાથે લૂંટનો બનાવ

admin

FLO વડોદરા અને વેસ્ટર્ન રેલ્વેનો સંયુક્ત પ્રયાસ – 6000 વૃક્ષોનો ગ્રીન કોરિડોર

admin

ભારે ભીડ વચ્ચે લોકોની સુરક્ષાને લઇ ફતેગંજનો સેવનસીઝ મોલ બંધ એકાએક બંધ કરવામાં આવ્યો

admin

Leave a Comment