38.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 19, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે માર્યો છાપો

ડભોઇ તાલુકામાંથી પસાર થતી ઓરસંગ નદી સફેદ રેતી નો કાળો કારોબાર ક્યારે બંધ થશે આટલી બધી ખાણ ખનીજ ની રેડો છતાં પણ બે નંબર યા થાકતા નથી રોજબરોજ લાખોટા રેતી ઓરસંગ નદીમાંથી ઉલ્લેખાય છે શું અધિકારીઓની મિલીભગતના કારણે મોટા માથાનો હાથ હોવાના કારણે બે નંબર લીધી રોજબરોજ લાખો તન નદીમાંથી નીકળે છે
ડભોઇ ઓરસંગ નદીના પટમાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન પર ખાણ ખનીજ વિભાગે માર્યો છાપો કરનેટ ગામે ઓરસંગ નદીના પટમાં ચાલતું હતું રેતી ખનન
એક જેસીબી મશીન સહિત ડમ્પર અને ટ્રકો સહિત જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.જાણવા મળતી વિગતો અનુસાર ડભોઇ તાલુકાના કરનેટ ગામે ઓરસંગ નદી માંથી સફેદ રેતી નો વેપોલો ખાણ ખનીજ વિભાગ સહિત તંત્રના ડર વિના વારંવાર રેતીમાં માફીઆઓ થઈ જાય છે સક્રિય
અવારનવાર ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરી ને કાર્યવાહી કરાતી હોવા છતાં પુનઃ આ વેપલો ધમધમવા માંડે છે તંત્ર અને રેતી માફિયાઓ વચ્ચે વારંવાર ચોર પોલીસ ના નાટકીય દ્રશ્યો સર્જાતા હોવાની ચર્ચા
હાલ તો ખાણ ખનીજ વિભાગે ગેરકાયદે રેતી વહન કરતા gj 06 ax 75 80,G J 23X 6026, gj06 AT497,gj09au1569,gj06yy9033,gj06jf0729 સહિત એક જેસીબી મશીન વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આશરે પાંચ ગાડીઓ ખાલી પકડવામાં આવેલી છે અને બે ગાડીઓ રેતી વહન કરતી ઝડપાય છે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક તંત્ર ગેરકાયદે રેતી ખનન થતું અટકાવવા નક્કર પગલાં ક્યારે ભરશે? તેવા સવાલો સ્થાનિકો દ્વારા ઉઠી રહ્યા છે… ગેરકાયદેસર રેતી ખનન કરતા માફીયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો…

Related posts

પૂરની પરિસ્થિતિ બાદ વોર્ડ નંબર 16ની મુલાકાતે નીકળેલા કાઉન્સિલર સ્નેહલ પટેલે અધિકારીઓ લોલીપોપ આપતા હોવાના આક્ષેપો કરતા ખળભળાટ

admin

વડોદરાના સુલતાનપુરા વિસ્તારમાં ચોરીની ઘટના..

admin

વડોદરામાં નવાપુરા પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનામા સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડી

admin

Leave a Comment