Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ડભોઈના મહુડી ભાગોળ વિસ્તારમાં પતરાં વાળા બંધ મકાનમા કોઈ કારણોસર આગ લાગતા તેમાં રહેલો મંડપનો સામાન બળીને ખાક

ડભોઈ નગર ના મહુડી ભાગોળ વિસ્તારમાં રહેતા અશોકભાઈ મોતીભાઈ સોલંકી પતરાં ના બંધ મકાન મા કોઈ કારણોસર આગ લાગતા તેમાં રહેલો મંડપનો સામાન બળી ને ખાક થઈ ગયો હતો જ્યારે કે બંધ મકાન હોય કોઈ જાનહાની થઈ નથી ડભોઈ નગર પાલિકા ના ફાયર ફાઈટરને જાણ કરતાં તાત્કાલિક ફાયર ફાઈટર આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ થી કેટલું નુકસાન થવા પામ્યું છે જાણવા મળ્યું નથી…
ડભોઇ મહુડી ભાગોળ પાસે આવેલા હરીજનવાસમાં અશોકભાઈ મોતીભાઈ સોલંકી ના કાચા મકાનમાં મંડપનો સામાન રાખતા હતા આજરોજ સવારે એકાએક કોઈ કારણસર આગ લાગતા આજુબાજુના રહીશો દ્વારા આગને કાબુ મેળવવા પાણીનો છંટકાવ કરવા નું શરૂ કર્યું હતું જ્યારે કે નગરપાલિકાને તાત્કાલિક ખબર આપતા ફાયર ફાઈટર આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં મેળવી હતી આગને કારણે કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી…

Related posts

આવતીકાલે જૈનાચાર્ય વલ્લભસુરી મહારાજ નો જન્મ થયો હતો ત્યાં ગુરુ મૂર્તિ ની સ્થાપના કરાશે

admin

સ્વામિનારાયણ મંદિર વાડી વડોદરા દ્વારા વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે 2000 તુલસીના છોડનું વિતરણ

admin

એકધાર્યા વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વડ્યા

admin

Leave a Comment