40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના તરસાલી ખાતે રહેતા બ્રેઇન ડેડ દિનેશભાઇ માયાવંશીના અંગદાનથી ત્રણ દર્દીઓને જીવતદાન મળશે

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં પરિવાર સાથે રહેતા 51 વર્ષીય દિનેશભાઇ છીતાભાઇ માયાવંશી ને શહેરના સોમા તળાવ નજીક આવેલા સંજીવની મલ્ટિસ્પેશિયાલિટિ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યાં હતાં તેઓને બ્રેઇન ડેડ થતાં પરિવારમાં તેમના પત્ની પુત્ર અને બહેન દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો જેથી જરુરિયાતમંદ દર્દીઓને નવજીવન મળી શકે આ નિર્ણયને સંજીવની મલ્ટિસ્પેશિયાલિટિ હોસ્પિટલ ના તબીબ ડો.દલપત કાતરીયાએ આવકાર્યો હતો અને અમદાવાદ ના યુ.એન.મહેતા હોસ્પિટલ તથા કિરણ હોસ્પિટલ,સુરત તેમજ ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે જરુરિયાતમંદ દર્દીઓને જીવતદાન મળી રહે તે માટેનો નિર્ણય લ ઇ જરૂરી તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી આજે તેઓના અંગદાન થકી ત્રણ દર્દીઓને નવજીવન આપવામાં આવશે ત્યારે તેમના લિવર ને તથા હ્રદયને યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદ તથા કિરણ હોસ્પિટલ સુરત ખાતે તેમજ કિડનીને ઝાયડસ હોસ્પિટલ, આણંદ ખાતે ગ્રીન કોરિડોર કરીને મોકલવામાં આવ્યા હતા

Related posts

ટીમ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને પુષ્પ ગુચ્છા આપી અભિવાદન કરવામાં આવ્યું

admin

વડોદરા શહેરના નવાબજારમાં આવેલ એક ફર્નિચરની દુકાનમાં મધરાત્રીના સમયે આગ લાગવાનો બનાવ સામે આવ્યો

admin

શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની 162 મી જન્મ જયંતી નિમિત્તે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલ વિઠ્ઠલ મંદિર ખાતે રક્તદાન શિબિર કેમ્પ યોજાયો

admin

Leave a Comment