36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના જાંબુઆ પાસે ટેમ્પો પલટતા વાહનો અટવાયા…

વડોદરાના જાંબુઆ પાસે હાઈવે ફરી એકવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ જોકે આ વેળાએ અકસ્માતને કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા, વડોદરા નજીક જાંબુઆ પાસે હાઈવે પર એક શાકભાજી ભરેલો ટેમ્પો એકાએક પલ્ટી મારી ગયો હતો.જેને લઇ ટેમ્પામાં ભરેલા શાકભાજીના પોટલા રોડ પથરાઈ ગયા હતા.ટેમ્પો પલ્ટી મારતા હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.પોલીસએ સ્થળ પર પહોંચીને ક્રેનની મદદથી ટેમ્પોને હટાવી ટ્રાફિક હળવો કર્યો હતો.

Related posts

વડોદરા શહેરમાં કોડીન (નશાકારક કફ સીરપ) નો ગેરકાયદેસર રીતે સંગ્રહ અને વેપાર કરતા બે ઇસમને પકડી પાડતી વડોદરા શહેર એસ.ઓ.જી.

admin

કામધેનુ સેવા સંવર્ધન ટ્રસ્ટનો વૈદિક હોળી સંદેશ – ગૌસેવા સાથે પર્યાવરણ સંરક્ષણની અનોખી પહેલ

admin

બ્રેક નહીં લાગવાથી ટામેટા ભરેલી કન્ટેનર પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો

admin

Leave a Comment