43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા કામોને લઈને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ માહિતી આપી

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરાયેલા કામોને લઈને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાએ માહિતી આપી.

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા કરાયેલ વિવિધ વિકાસના કામો લઈને ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ પોતાની પ્રતિક્રિયા આપી હતી. કરોડોના રોડ રસ્તા તેમજ પ્રાથમિક સુવિધાઓ રાજ્ય સરકારે 138 જેતપુર વિધાનસભામાં મંજૂર કર્યા છે. એમ અલગ અલગ વિકાસના કામો જેતપુર પાવી વિધાનસભાના રાજ્ય સરકારે મંજૂર કર્યા છે. એમ ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા એ જણાવ્યું હતું.

મોહસીન સુરતી, છોટાઉદેપુર

Related posts

આકાંક્ષા હાટ’ની મુલાકાત લેતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ

admin

છોટાઉદેપુરની 108 ટીમ દ્વારા 2025ના નવા વર્ષની ઉજવણી કરવામાં આવી

admin

છોટાઉદેપુર નગર પાલિકા ચુંટણી વિવાદ મામલે પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે પરિણામને પડકારતી અરજીને કરી રદ

admin

Leave a Comment