Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

દૂધ મંડળીમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ ધારાસભ્ય કેતન ઇનામદારે કરી સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત

સાવલી તાલુકાના ડેસરની મેર કુવા દૂધ મંડળીમાં ચાલતા કૌભાંડનો પર્દાફાશ ધારાસભ્ય કેતન ઇનામદારે કરી સમગ્ર મામલે રાજ્યના મુખ્યમંત્રીને પણ લેખિતમાં રજૂઆત કરી છે.

વડોદરા જિલ્લાના ડેસરની મેરકુવા દૂધ મંડળી સામે ધારાસભ્ય કેતન ઇનામદાર મેદાનમાં આવ્યા છે.મેરકુવા દૂધ મંડળી સામે કૌભાંડના આરોપ લગાવ્યા છે.મૃતકોને ખોટી રીતે સભાસદ બનાવવામાં આવ્યા છે.છેલ્લા 4 વર્ષ થી રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે, 5 થી 6 ખોટા સભાસદ ને 38 લાખ ચૂકવી દેવામાં આવ્યા છે.કેતન ઇનામદારે બરોડા ડેરી ના એમ.ડીને પત્ર લખ્યો હતો.હાલ 5 ખોટા સભાસદના નામ સામે આવ્યા છે.એક જ મંડળીમાં લાખોનું કૌભાંડ છે.વડોદરા અને છોટાઉદેપુરના વિવિધ મંડળી ઓમાં કૌભાંડની આશંકા છે.સીએમને પણ લેખિત માં રજુઆત કરી છે.આવનાર સમય માં રુબરૂ રજુઆત કરીશ.યોગ્ય તપાસ નહિ થાય તો મને કરાવતા આવડે છે તેમ કેતન ઇનામદારે જણાવ્યું હતું.આવા કૌભાંડીઓ આતંકી કરતા મોટા કહેવાય.

Related posts

પત્ની પર કર્યો ચપ્પુથી હુમલો હુમલો કર્યા બાદ ખાધો ગળે ફાંસો

admin

લક્ષ્મીપુરા પોલીસે વાનમાં દારૃની મહેફિલ માણતા છ ને ઝડપી પાડયા

admin

વડોદરા શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા દિવ્યાંગ વિઘાર્થીઓ સાઘન વિતરણ કરવાનો કાર્યકમ યોજાયો

admin

Leave a Comment