36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં ઇનઓર્બીટમોલ અને ONGC ખાતે મોકડ્રિલ યોજવામાં આવ્યું

સુરક્ષા અને સલામતીના ભાગરૂપે વડોદરા શહેરમાં હતું.ઇનઓર્બીટ અને ઓએનજીસી ખાતે મોકડ્રિલ યોજવામાં આવ્યું હતું.

વડોદરામાં બે જગ્યા પર મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું.ઇનઓર્બીટ અને ઓએનજીસી ખાતે મોકડ્રિલ યોજવામાં આવ્યું હતું.જેમાં શહેર પોલીસ કમિશનર, કલેકટર, મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, મ્યુનિસિપલ કમિશનર,સાંસદ હેમાંગ જોશી, પૂઇસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ સ્ટાફ,ફાયર બ્રિગેડના જવાનો હાજર રહ્યા હતા.યુદ્ધ જેવી પરિસ્થિતિમાં કઈ રીતે સાવચેત રહેવું તેની માટેની આયોજિત મોકડ્રિલમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Related posts

જરોદ પ્રગતિશીલ ખેડૂત મંડળના નેજા હેઠળ જિલ્લા કલેકટર કચેરી તથા વાઘોડિયાના ધારાસભ્યને આવેદનપત્ર

admin

તાલુકા પંચાયત પ્રમુખના પતિ અને સ્થાનિકો વચ્ચે થયેલ ઝપાઝપી બાદ સમાધાન

admin

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બેઠક યોજવામાં આવી.

admin

Leave a Comment