નવદુર્ગા પેટ્રોલ પંપ ઉપર સીએનજી ગેસ લીકેજની ઘટના,
ફાયર વિભાગને જાણ કરાતા તરત જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી,
ફાયર વિભાગે આરોગ્ય તેમજ પોલીસને જાણ કરી ઘટના સ્થળે બોલાવ્યા,
ફાયર વિભાગે તાત્કાલિક પાણીની છંટકાવ કરીને લીકેજને કાબૂમાં લીધું,
સીએનજી લિકેજમાં બે જણાં ઇજાગ્રસ્ત થતાં આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી,
વહીવટી તંત્રએ સફળતાપૂર્વક મોકડ્રીલનું આયોજન કર્યું,
મોહસીન સુરતી છોટાઉદેપુર

