27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલીથી અંબાજી માટે નવી એસટી બસસેવાની શરૂઆત

સાવલીથી અંબાજીની નવી બસસેવા શરૂ કરાઇ

સાવલી માં નવીન એસટીડેપો વર્કશોપ શરૂ કરાયાંબાદ આજે સ્થાનિક ધારાસભ્યના હસ્તે અંબાજીની નવી બસસેવા ની શરૂઆત કરાઈ

વડોદરાજિલ્લાના સાવલી ખાતે આજે ધારાસભ્યની રજુઆત બાદ આજે સાવલી ના એસટી પીકઅપ સ્ટેન્ડ પર થી નવીન શણગાર સજેલી યાત્રાધામ અંબાજી વાયા ડાકોર ગાંધીનગર માટે જન સુવિધાની ગુર્જરનગરી એસટી બસ ની શરૂઆત ધારાસભ્ય કેતનઇનામદાર ના હસ્તે રીબીન કાપી લીલી ઝંડી ફેહરાવી અંબાજી રવાના કરાઈ સ્થાનિક કાર્યકરો નગરજનો એસટી વિભાગ ના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં

Related posts

વડોદરા ‘ની સહાય માનવ કલ્યાણ સંઘ’ અને ‘હરી સેવા ટ્રસ્ટ’ દ્વારા જરૂરિયાતમંદોને ખાદ્યસામગ્રી વિતરણ

admin

પાણી આપો, પાણી આપો, વુડાવાળા પાણી આપો

admin

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે વન નેશન વન ઇલેક્શન સંદર્ભે સહી ઝુંબેશ યોજવામાં આવી

admin

Leave a Comment