43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ની:સહાય માનવ કલ્યાણ સંઘ અને હરી સેવા ટ્રસ્ટના સહયોગથી ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ તેમજ દિવ્યાંગ ભાઈ બહેનોએ દેશની આઝાદીમાં પ્રાણની આહુતિ આપનારા વીરોને શ્રદ્ધાંજલિ આપી

આજે ગાંધી નિર્વાણ દિન નિમિત્તે પ્રજ્ઞાચક્ષુઓ તેમજ દિવ્યાંગ લોકો એ 2 મિનિટ નું મોન પાડીને ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગ ભાઈ બહેનો માટે શાકભાજી વિતરણ તેમજ ઘર વપરાશની વસ્તુઓની વિતરણ કરવામાં આવ્યો.આ વિતરણ ગાંધીનગર ગૃહ ગાંધીજીની પ્રતિમા પાસે કરવા માં આવ્યુ હતું.

Related posts

સાવલી-વડોદરા રોડ પર ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધા

admin

પાદરા નજીક પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે પથ્થર ભરેલી ટ્રક અચાનક પલટી ખાધી

admin

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આનંદ નગર યુવા સંગઠન દ્વારા જાહેર ભંડારાનું આયોજન

admin

Leave a Comment