30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

કલા ઉત્સવમાં પ્રથમ નંબરે ડભોઈનો વિદ્યાર્થી નિલ કાપડીયા & તડવી દીપિક્ષાએ શ્રી એમ.એચ.દયારામ પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું.

ડભોઈ તાલુકાનું સૌથી શ્રેષ્ઠ જાણીતું મંડળ શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ.દયારામ પ્રાથમિક શાળા, ડભોઈ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કાપડીયા નીલ કલાઉત્સવ ગુજરાત@2047 માં વાદન સ્પર્ધામાં હાર્મોનિયમ પર સી.આર.સી કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો.

અને તડવી દીપિક્ષા ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઉપસ્થિત રહી. આ બન્ને બાળકોએ શાળા ના પ્રમુખ શ્રી દિપકભાઇ ભોઈવાલા સર તેમજ શાળા ના મુખ્યશિક્ષિકા જયશ્રીબેન ગજ્જર નું ગૌરવ વધાર્યું. જેમાં નીલ કાપડીયા અને દીપિક્ષા તડવી ને શાળા ના પ્રમુખ શ્રી દિપકભાઇ ભોઈવાલા સાહેબએ પણ શાળા પરીવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

વડોદરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિયેશન દ્વારા પહેલગામના આતંકવાદી હૂમલામાં માર્યા ગયેલા નિર્દોષોને શ્રધ્ધાંજલિ

admin

પૂરગ્રસ્ત લોકો માં હજી રોષ બાકી…

admin

વડોદરા મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થયેલ 9 કામોને ચર્ચાના અંતે તમામ કામોને મજૂરી

admin

Leave a Comment