30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લો

ભાદરવા મહિનાની કહેવત છે કે ભાદરવો ભરપૂર એમ હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ભરપૂર જોવા મળી રહી છે

લીબડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રોગચાળાએએ ભરડો માર્યો હોય એવું લાગી રહ્યું છે કેમકે લીબડી સિવિલ હોસ્પિટલમાં તો ખરું પણ ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે તે આ બાબતે ખાસ કરીને મળતી માહિતી મુજબ હાલ શરદી, ઉધરસ, તાવ, કળતર જેવા રોગોએ લોકો ઉપર ભરડો માર્યો હોય એવું લાગી રહ્યું છે ત્યારે સારવાર લેવા આવતા દર્દીઓનો અસંખ્ય પ્રમાણમાં લોહીની તપાસોથી લઈ સારવાર આપવામાં આવી રહી છે આ બાબતે નગરપાલિકા દ્વારા જાહેર સ્થળ ઉપર ગંદકી ન થવા દેવી જોઈએ, તેમજ પાણી ભરેલ ખાબોચિયા ગટર એમાં દવા છટકાવ કરવો જોઈએ અને પાલિકા દ્વારા ફાળવવામાં આવતા પાણીની પણ તપાસણી કરવી જોઈએ

Related posts

અમદાવાદ વિમાન હાદસા બાદ મુત્યુ પામેલ લોકોની ઓળખ માટે DNA માટે સ્વજનોની ભીડ

admin

અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર લીબંડી નજીક જનસાળી ગામનાં પાટીયે સર્જાયો અકસ્માત.

admin

અમદાવાદ એરપોર્ટથી એર ઈન્ડિયાનું વિમાન ટેક ઓફ કરતાં ક્રેશ થવાના CCTV સામે આવ્યા

admin

Leave a Comment