30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લો

અમદાવાદ વિમાન હાદસા બાદ મુત્યુ પામેલ લોકોની ઓળખ માટે DNA માટે સ્વજનોની ભીડ

અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનામાં લગભગ 205 લોકોના મોત થયા છે,જેવોની ઓળખ માટે DNA જરૂરી બન્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ પીએમ રૂમમાં દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં સવાર સ્વજનોના સગા સંબંધીઓ ડીએનએ ટેસ્ટ માટે આવી રહ્યા છે,પીએમ રૂમ ખાતે નામ લખાવા સગાઓની ભારે ભીડ જોવા મળી રહી છે.આ વેળાએ હૃદયદ્રાવક દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે.

Related posts

અમદાવાદના ગ્રામ્ય વિસ્તાર કણભામાં ત્રિપલ અકસ્માત થયો હતો અને ટ્રક અને લક્ઝરી વચ્ચે પહેલા અકસ્માત થયો

admin

મજબુત ગૃહ મંત્રીના રાજમાં લુખ્ખાઓ બન્યા બેફામ…

admin

ભાદરવા મહિનાની કહેવત છે કે ભાદરવો ભરપૂર એમ હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓથી ભરપૂર જોવા મળી રહી છે

admin

Leave a Comment