43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જાણીતા ઉદ્યોગપતિ સીપી કન્નન દ્રારા બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું.

વડોદરા શહેરના ખોડીયાર નગર પાસે આવેલ સરસ્વતી હિન્દી અને ગુજરાતી મીડીયમ માં અભ્યાસ કરતા શરૂઆત મંદ બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો એ ભાગ લીધો હતો આજના આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિ સીપી કન્નન દ્વારા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્કૂલ પ્રિન્સિપાલ ગજેન્દ્ર કુશવા તેમજ વિસ્તારના કાઉન્સિલર વિનોદભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

વડોદરા રોયલ મેળો અકસ્માતના મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ આપી પ્રતિક્રિયા

admin

કંગના રનૌતની ફિલ્મ ‘ઇમરજન્સી’નો વિરોધ

admin

શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજી વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું….

admin

Leave a Comment