Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સફાઈને લઈને NSUI દ્વારા કચરા ના ઢગલા ને લઈ અનોખો વિરોધ પ્રદર્શન

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ ઐતિહાસિક બિલ્ડિંગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. નવીનીકરણ દરમિયાન કચરા ના ઢગલા અને કચરો લાંબા સમય સુધી હટાવવામાં આવ્યો ન હતો, જેનાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો હતો. વિદ્યાર્થીઓએ આ સમસ્યાના વિરોધમાં દેખાવો કર્યા હતા અને કચરો લઈને ડીનની ઓફિસ સુધી પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, કેમ્પસ માં પાણી અને કચરાના ઢગલા ને લઈને કચરો એકત્ર કરી દિન ને આપવા પહોંચ્યા હતા

Related posts

વડોદરાના મુખ્ય માર્ગની દુર્દશા શહેરના સમા સાવલી રોડ પર ખાડા જ ખાડા

admin

વડોદરા મહાનગર પાલિકા દ્વારા દબાણો દૂર કર્યા બાદ ગણતરીના કલાકોમાં ફરી દબાણો ઉભા

admin

કાઉન્સિલર પુષ્પાબેનનો પુષ્પા અવતાર ‘ઝુકેગા નહીં’

admin

Leave a Comment