30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વડોદરાના SSG હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફને સન્માનિત કરી એવોર્ડ આપવામાં આવ્યા

વિશ્વ મહિલા દિવસ દર વર્ષે 8 માર્ચે ઉજવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરમાં મહિલાઓની સિદ્ધિઓ, હક્કો અને સમાનતાની લડતને માન્યતા આપતો છે. આ દિવસ મહિલાઓ માટે સમાનતા, સ્વતંત્રતા અને અધિકારોની ભૂમિકા વધુ મજબૂત બનાવવા માટે ઉજવવામાં આવે છે. મહિલાઓ પ્રાચીન સમયથી જ વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેણે સમાજને આગળ વધાર્યું છે. આજે મહિલાઓ શિક્ષણ, રાજકારણ, વિજ્ઞાન, રમતગમત, બિઝનેસ, આરોગ્ય અને સંશોધન જેવા ક્ષેત્રોમાં સફળતાપૂર્વક પ્રગતિ કરી રહી છે. છતાંય, સામાજિક અન્યાય, લિંગભેદ, શારીરિક અને માનસિક હિંસા જેવી અનેક સમસ્યાઓ આજે પણ અસ્તિત્વમાં છે. જેમાં સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓ આજે સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે આજે પાણી બચાવો પર બહેનોને માહિતી આપવામાં આવી હતી સાથે આ કાર્યક્રમમાં વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા સાથે સયાજી હોસ્પિટલની તમામ નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

લગભગ 75 દિવસ બાદ ચૈતર વસાવા જેલ મુક્ત ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર

admin

અટલાદરા વિસ્તારમાં બનેલ બનવા ને લઈ ટ્રાન્સઝેન્ડરને લાફો મારતા વિવાદ થયો હતો જેને લઈને આજે ટ્રાન્સઝેન્ડરો પોલીસ ભવન ભેગા મળીનેPSIને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી હતી

admin

ભુજ- દાદર એક્સપ્રેસ ટ્રેનમાં એસી કોચમાં એસી બંધ રહેતા મુસાફરો એ મચાવ્યો હોબાળો

admin

Leave a Comment