36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી પાસેના અમરાપુરા ગામની સીમ વિસ્તારમાં વડોદરા ખાનખનિજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા

સાવલી પાસેના અમરાપુરા ગામની સીમ વિસ્તારમાં વડોદરા ખાનખનિજ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા અને બે ટીમ બનાવી તપાસ હાથ ધરી ટ્રક અને એક્સેલેટર સહિત કરોડો રૂપિયા નો મુદ્દદામાલ ડિટેન કરી કાર્યવાહી કરાતાં ગેરકાયદે રેતીખનન કરતાં માફિયાઓ માં ફફડાટ ફેલાયો

સામે દિવાળી ના સમયેજ વડોદરાજિલ્લા સાવલી તાલુકાના અમરાપુરા ગામ ના સીમ વિસ્તાર માં વડોદરાના ભૂસ્તરશાસ્ત્રી નીરજ ગામેચી ના માર્ગદર્શન હેઠળ ખાનખનિજવિભાગના અધિકારીઓ અને સ્ટાફ ની બે અલગઅલગ ટીમ બનાવી તપાસ રેડ કરતાં 9 હાઈવાટ્રક અને 3 એક્સેલેટર ડિટેન કરાયાં 9 ટ્રક 15 પ્રમાણે 1,35 લાખ અને 3 એક્સેલેટર 75 લાખ મળી કરોડોરૂપિયા નો મુદ્દામાલ ડિટેન કરાયો હતો જ્યારે રેતી ખોદકામ ના ખાડઓ માપણી કરી તેનું મૂલ્યાંકન કરી અલગ દંડ કરાશે નું ખાનખનિજ વિભાગના અધિકારીએ માહિતી આપીહતી

Related posts

વડોદરા શહેરમાં નાની મોટી ચોરીના બનાવો સતત સામે આવતા હોય છે તેવામાં વડોદરા શહેરની રાજદીપ સોસાયટીમાં ફરી એકવાર ચોરો દ્વારા ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો

admin

રાજસ્થાની સમાજની મહિલાઓ દ્વારા પરંપરાગત રીતે માંજલપુર સ્થિત કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે દશામાંની પૂજા અંતર્ગત પીપળાના વૃક્ષનું પૂજન કર્યું

admin

બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ડભોઇ ખાતે VHP-બજરંગ દળના ધરણા તથા પૂતળાં દહન

admin

Leave a Comment