33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અયોધ્યા રામ મંદિરના સ્થાપના દિનને એક વર્ષ પૂર્ણ થતા વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા રકતદાન શિબિર કેમ્પ સાથે ભંડારા અને ઢોલ નગારા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

અયોધ્યા ભગવાન શ્રી રામજી ની ગત ૨૨ જાન્યુઆરીના રોજ સ્થાપના કરવામાં આવી હતી 22 જાન્યુઆરી ૨૦૨૫ને એક વર્ષ પૂર્ણ થતા વડોદરા શહેર ફતેગંજ વિસ્તારમાં આવેલ શ્રી પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા રકતદાન શિબિર કેમ્પ સાથે ભંડારા અને ઢોલ નગારા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું……

ગત વર્ષે આયોધ્યામાં ભગવાન શ્રી રામજી ની ધુમધામ થી બિરાજમાન કરવામાં આવ્યા હતા અત્યારે સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો તમે સમગ્ર દેશમાં ભગવાન શ્રીરામજીની સ્થાપના ધૂમધામ થી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેરમાં પણ ખુબ જ ધૂમધામથી ભગવાન શ્રીરામજી ની સ્થાપના નિમિત્તે વિવિધ શોભાયાત્રા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવ્યા હતા ત્યારે આ વર્ષે પણ વડોદરા શહેરમાં ભગવાન શ્રી રામજીની સ્થાપના ને એક વર્ષ પૂર્ણ થતા ભારે ઉત્સાહ તે અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા ત્યારે વડોદરા શહેર ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા સુંદરકાંડ, રક્તદાન શિબિર, સાથે ઢોલ નગારા સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો અને યુક્તિઓ અને બાળકો જોડાયા હતા. અમે અને સમગ્ર વિસ્તારમાં ભગવાન શ્રીરામ જીના જય ગોષ ગુંજી ઉઠ્યો હતો..

Related posts

ઉતરાયણ પૂર્વે વડોદરા શહેરના કડક બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ચેકિંગ ડ્રાઇવ

admin

વેસ્ટર્ન રેલ્વે એમ્પ્લોઇસ યુનિયન પ્રતાપ નગર દ્રારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

admin

PM નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે ડભોઈના પલાસવાડા ગામે એક રક્તદાન શિબિરનું આયોજન

admin

Leave a Comment