41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

નાગ પાંચમી નિમિતે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ નાગ નાગીન મંદિર ખાતે ભગતો એ નાગ દેવતા ની પૂજા અર્ચના કરવામાં આવી

શ્રાવણ માસ શુક્રવારને નાગ પાંચમ હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનામાં નાગ પાચમ આવે છે અને નાદ પાંચમના દિવસે નાગ દાદા ની પૂજા કરવામાં આવે છે મને ના દાદા ને પૂજા કરવાથી તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે જેને લઈને આજે નાગ પંચમી પૂજા કરવામાં આવે છે
જ્યારે માંજલપુર વિસ્તારમાં આવેલ મોનાલીસા કોમ્પલેક્ષ પાસે 2002 ના સમય દરમિયાન એક કાર ચાલક થી નાગદાદા ઉપર ગાડી ચડી જતા નાગનું મૃત્યુ થયું હતું અને ત્યાં નાગાને પણ તેનો પ્રાણ નો ત્યાગ કર્યો હતો અને માંજાપુર વિસ્તારના અને ગામજનોએ એકત્રિત થઈને માંજલપુરમાં નાગ નાગરનું મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારથી લઈને અત્યાર સુધી દરેક નાગ પંચમીના દિવસે ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે અને દર્શન કરી મન્નત માંગી તેમની મન્નતો પૂર્ણ થાય છે જ્યારે આજના દિવસે નાગદાદાને દૂધ કૂલર પુષ્પ ફળ ફ્રુટ ધરાવીને નાગ પંચમીની પૂજા કરવામાં આવે છે

Related posts

વડોદરાના વડસર સ્થિત કોટેશ્વર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી સૂચના અપાઈ

admin

માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટીક્સ રમત નું આયોજન કરવામાં આવ્યું

admin

વડોદરાના સયાજી હોસ્પિટલની નર્સોએ સારવાર લઈ રહેલા દર્દીઓ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

admin

Leave a Comment