33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ઈન્ડિયન યુથ કોંગ્રેસ સ્થાપના દિવસ અને વિશ્વ આદિવાસી દિવસ નિમીતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન

ઇન્ડિયન યુથ કોંગ્રેસ સ્થાપના દિવસ તેમજ વિશ્વ આદિવાસી દિવસ છે જે નિમિત્તે આજે વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા દાંડિયા બજાર ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યો હતો કેમ્પમાં મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકરો તથા સભ્યો મોટી સંખ્યામાં બ્લડ ડોનેટ કહ્યું હતું આગલા ડોનેશન કેમ્પ નો મુખ્ય ઉદ્દેશ વડોદરા જિલ્લામાં જે લોકોને બ્લડને લઈને સમસ્યા જેને લઈને યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ પૂરું પાડવામાં આવે તે માટે આજે યુથ કોંગ્રેસ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું હતું આ બ્લડ કેમ્પમાં મુખ્ય ઉપસ્થિત નેશનલ પ્રવક્તા આશિષભાઈ કોટડીયા તથા મહામંત્રી જીગરભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું

Related posts

આજવા રોડ પર કમલા નગર તળાવ પાસે આવેલ પ્રાચીન શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ યોજાયો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

admin

વડોદરા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રક્ષાબંધન નિમિત્તે શહેરના આવેલા અલગ અલગ પોલીસ સ્ટેશન માં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

admin

વડોદરાના GIDC વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ઝડપી કાબૂ મેળવ્યો

admin

Leave a Comment