30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આજવા રોડ પર કમલા નગર તળાવ પાસે આવેલ પ્રાચીન શ્રી કમલેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ યોજાયો, મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

વડોદરાના આજવા રોડ પર કમલા નગર તળાવ પાસે આવેલ પ્રાચીન મંદિર શ્રી કમલેશ્વર મહાદેવ ના મંદિરને ભક્તો દ્વારા ફૂલોથી શણગાર કરવામાં આવ્યો અને આજના દિવસે ભવ્ય રીતે પાટોત્સવ યોજવામાં આવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા તેમજ આ મંદિર ખાતે દર વર્ષે કમલેશ્વર મહાદેવ નો ધામધૂમ પૂર્વક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.ઘણા ભાઈઓ તથા બહેનો જોડાયા હતા.હવન અને પ્રસાદનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના પૂજારી દ્વારા જણાવ્યા પ્રમાણે વર્ષોથી આ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ ઉજવવામાં આવે છે જેમાં સવારે પૂજા અર્ચના વિધિ અને સાંજે યજ્ઞ અને પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે જેથી કમલેશ્વર મહાદેવ મંદિરના મહારાજ તરફથી સર્વે ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી વિનંતી કરવામાં આવી.

Related posts

જન્માષ્ટમી મહોત્સવને લઈને મુંબઈથી મટકી ફોડ શ્રી સાઇ થાણે ગુપ વડોદરા શહેરમાં પધાર્યા

admin

વડોદરામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ જવાનોનો અકસ્માત

admin

પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ–રસ્તા–ફૂટપાથ પરના હંગામી કાચા પાકા દબાણો દુર કરાયા

admin

Leave a Comment