33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રિએસમેન્ટના ફોર્મ ભર્યા ના 60 દિવસ જેટલો સમય થઇ ગયા હોવા છતા ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જાહેર નહીં થતા વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે

ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જેમણે રિએસમેન્ટ માટે એપ્લાય કર્યું હતું તેમનું પરિણામ 60 દિવસથી વધુ દિવસ થયા હોવા છતાં હજી સુધી પરિણામ ન આપતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો જેથી આજે ટેકનોલોજી ફેકલ્ટી ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એકત્ર થઈ ડીન ની હાય હાય બોલાવી હતી અને રામધૂન પણ બોલવામાં આવી હતી.
કેટલાક વિદ્યાર્થીઓને ઈન્ટર એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે તેમ છતાં વિદ્યાર્થીનું રિઝલ્ટ આપવામાં આવ્યું નથી તેમને હોસ્ટેલમાં એડમિશન પણ મળી શક્યું નથી તેથી આજે વિદ્યાર્થીઓ આંદોલનના માર્ગે જોવા મળ્યા હતા અને ટેકનોલોજી ફેકલ્ટીના આગળના ભાગ ખાતે મૂળ સંખ્યામાં વિદ્યાર્થીઓએ સૂત્રોચાર કરવામાં આવ્યા હતા અને ડીનને બોલાવવાની માંગણી કરવામાં આવી હતી

Related posts

31 ડિસેમ્બરને લઈ બુટલેગરો સક્રિય, છાણી પોલીસે વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ગોડાઉન ઝડપી પાડ્યું

admin

અંકલેશ્વર GIDCમાં FDDI કોલેજ ખાતે ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન

admin

વડોદરા શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment