43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વર્ષ 2025 ની સંકટ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેર રાવપુરા વિસ્તારમાં આવેલ શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું…..

માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે જેને લંબોદર સંકષ્ટી ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે, માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે ઉપવાસ કરે છે. ભગવાન ગણેશની પૂજા અને કેટલાક વિશેષ ઉપાય કરવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે આજે વર્ષ ભેગા 25 ની પ્રથમ સંકટ ચતુર્થી નિમિત્તે શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું ત્યારે આજે વહેલી સવારે ગણપતિ દાદા ને કેસર સ્નાન અને પૂજા કરવામાં આવી હતી સાથે રાત્રિના 9 35 કલાકે ચંદ્રોદય જોવા મળશે સાથે મંદિરમાં ભાભી નું આયોજન કરવામાં આવ્યું છે આગામી 1 ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ મહોત્સવ નિમિત્તે ગણપતિ દાદાને કેસર સ્નાન મહાપૂજા તેમજ અને અને ત્યાગનું આયોજન કરવામાં આવ્યું છે સાથે જ આ મંદિરના પૂજારી દ્વારા તમામ ગણેશ ભક્તોને આ ગણેશ યાગ માં લાભ લેવા આમંત્રણ પાઠવ્યું છે

Related posts

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા એક દિવસની બેંક હડતાળ, વડોદરામાં SBI સામે દેખાવો

admin

ડભોઈના ચનવાડા પાસે ખાદ્યતેલ ભરેલો ટેમ્પો પલટી ગયો, હાઈવે પર તેલની રેલમછેલ

admin

વડોદરા વોર્ડ નં. 8માં ગટર સમસ્યા મુદ્દે રહીશોનો ઉગ્ર વિરોધ

admin

Leave a Comment