શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે જય સાઈનાથ ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારાવોર્ડ નં.૯નાવિસ્તારનાનાગરીકોને નવી રજુ થયેલી ફિલ્મ’છાવાનિઃશુલ્ક બતાવવાનું આયોજન કરવામાંઆવ્યું હતું.
મોત ડરી થી ઉસકો દેખકર યે ખુદ મોત કા દાવા થા ધરતી કો નાજ ઉસ પર એસા શેર શિવાજી છાવા થા. ફિલ્મ છાવા માં ઔરંગઝેબ તરીકે અક્ષય ખન્ના ભૂમિકા ભજવી હતી ગતરોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ નિમિતે જય સાઈનાથ ચેરીટેબલએન્ડએજ્યુકેશન ટ્રસ્ટ દ્વારાવોર્ડ નંબર-૯ ના વિસ્તાર ના નાગરીકોને નવી રજુ થયેલી ફિલ્મ ‘છાવા નિઃશુલ્ક ઇલોરા પાર્ક ખાતે સિનેમા ગૃહમાં બતાવવાનું જેમાં પૂર્વ કાઉન્સિલર અને વડોદરા શહેર કારોબારી સભ્ય રાજેશ આયરે, વોર્ડ નં.૯ ના યુવાકાઉન્સિલર શ્રીરંગ આયરે, ગોપાલ સોરઠીયા તથા નગર પ્રાથમિકશિક્ષણસમિતિના સભ્ય વિજય પટેલ, શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતાજેમાંવોર્ડનં.૯વિસ્તારનાનાગરિકોમોટીસંખ્યામાંફિલ્મ’છાવાનિહાળવાનો આનંદ માર્યો હતો

