43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ પર્યાવરણ દિવસે વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનની સામે મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વિશ્વ પર્યાવરણ દિવસ ભારતીય જનતા પાર્ટી સંયાજીગજ વિધાનસભા ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયા ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે વિસ્તારના કાઉન્સિલરો પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા તથા વોર્ડ પ્રમુખ વિસ્તારના કાર્યકર્તાઓ તથા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા સાથે ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ વડોદરા વાસીઓને વધુમાં વધુ વૃક્ષો વાવો તેવું જણાવ્યું હતું સાથે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આવતા બે વર્ષમાં બે લાખ વૃક્ષો વાવા જઈ રહી છે સાથે આ વર્ષે વિશ્વામિત્રી કિનારે પણ વૃક્ષો વાવવામાં આવશે તેવું જણાવ્યું હતું

Related posts

ડભોઈમાં રજાચિઠ્ઠી વગર બાંધકામ કરનાર દેવસદનના માલિકને નોટિસ કૉમ્પ્લેક્સમાં મુસ્લિમ વેપારીઓના મોટાપાયે બુકિંગ થયાની અટકળો

admin

ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સિનોર ચોકડી થી શિતળાઈ તળાવ ચાર રસ્તા આવેલા રોડ બીસમાર હાલતમાં

admin

ડભોઇ નગરપાલિકા દ્વારા એકઠો કરેલ કચરો રોડ પર આવી ગયો

admin

Leave a Comment