33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સિનોર ચોકડી થી શિતળાઈ તળાવ ચાર રસ્તા આવેલા રોડ બીસમાર હાલતમાં

હાલ ચોમાસાની ઋતુ ચાલતું હોય ત્યારે ડભોઇ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ સિનોર ચોકડી થી શિતળાઈ તળાવ ચાર રસ્તા આવેલા રોડ બીસમાર હાલતમાં હોવાથી રોડ ઉપર કપચી ફરી રહી છે જેને રોડ ઉપર મોટા મોટા ખાડા પડી ગયેલા હોય વાહન ચાલકો માટે હાનિકારક બની રહ્યો છે વહેલી તકે આ રોડ રીપેર કરવામાં આવે તેવી વાહન ચાલકોની લોકમાંગ ઉઠવા પામી છે.


ડભોઇ સિનોર ચોકડી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રોડ ઉપર આવેલા શિતળાઈ તળાવ ચાર રસ્તા ચોકડી સુધી મેઇન રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી અને હાલ ચાલતા ચોમાસામાં વરસાદ પડવાથી ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાને કારણે અવર-જવર કરતા વાહન ચાલકોના તકલીફ ઊભી થઈ રહી હોવાની બુમો ઉઠવા પામી છે ત્યારે વહેલી તકે રોડ વિભાગના તંત્ર દ્વારા રોડ રીપેર કરવા વાહન ચાલકોની લોકમાંગ ઉઠવા પામી છે. ડબલ્યુ ડબલ્યુ માત્ર સો મીટરમાં તેની ઓફિસ આવેલી હોય છતાં પણ અધિકારીઓના દેખાતું નથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા અધિકારીઓને પણ આ ખાડાઓ દેખાતા નથી વહેલી તકે ખાડા પૂરાય તેવી વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે

Related posts

વડોદરાના ભાયલી વિસ્તારના જૈન મંદિરમાં થયેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

admin

VMCની દબાણ શાખાની ટીમે ગોત્રી વિસ્તારમાં નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો

admin

વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કોટલી ગામ પાસે મગર મહિલાને ખેંચી ગયો

admin

Leave a Comment