37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સમા વિસ્તારના રહીશોની મ્યુનિસિપલ કમિશનરને ફરી એક વાર રજૂઆત

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ જસ્ટ કોમ્પ્લેક્સ અને શરદ કોમ્પ્લેક્સ ના રહીશો દ્વારા રાજકીય ઈશારે બાંધકામ અટકાવવામાં આવતું હોય મ્યુનિસિપલ કમિશનરને બે દિવસ પહેલા પણ રજુઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ કાર્યવાહી શરૂ ન થતા આજે ફરી એકવાર રજૂઆત કરવા મોરચો પહોંચ્યો હતો.

રજૂઆતમાં જણાવ્યું હતું કે અમે જશ કોમ્પ્લેક્સ તથા શરદ કોમ્પ્લેક્સના રહીશો છીએ અને અમારી ઇમારતનું શ્રી ડેવલોપમેન્ટ નું કાર્ય ની પરવાનગી રસ્તા ના બહાના હેઠળ કે માર્જિનના બહાના હેઠળ અથવા સ્થગિત કરવામાં આવે છે જેથી અમારે ભાડા ભરવા પડી રહ્યા હોય આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. આ કાર્ય રાજકીય ઈશારે થઈ રહ્યું હોવાના તે પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા અને મ્યુનિસિપલ કમિશનરને જલ્દીથી આ જગ્યાની સંપૂર્ણ માહિતી મેળવી જલ્દીથી કામ શરૂ થાય તે પ્રકારની રજૂઆત કરી હતી.

આપણે ઉલ્લેખ્યા છે કે બે દિવસ પહેલા પણ રહીશો દ્વારા પાલિકામાં આવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી પરંતુ કાર્યવાહી શરૂ ન થતા ફરી એકવાર તેઓએ કમિશનને રજૂઆત કરી છે જ્યાં કમિશનરે અઠવાડિયા માં જે પણ પગલાં લેવાના થશે તે લેવામાં આવશે તેવું જણાવ્યું હતું.

Related posts

વાઘોડિયા બ્રિજ પર ત્રિપલ અકસ્માતમાં કન્ટેનરચાલક ફસાઈ ગયો

admin

ડભોઇમાં ગઢભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો

admin

હીટ એન્ડ રનના બનાવોની ઘટનામ 19 વર્ષીય વિનયકુમાર રોહિતને અડફેટે લીધો હતો અને 2 દિવસ માં અંતિમ શ્વાસ લીધો હતો ત્યારે વિનયકુમાર રોહિતને મોતને ઘાટ ઉતારનાર ને સેલવાસ થી ઝડપી પાડયો

admin

Leave a Comment