ગ્રામ્ય પોલીસનો સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો
વડોદરા ગ્રામ્ય પોલીસ દ્રારા તાલુકાના સરપંચો સાથે ગ્રામ્ય વિસ્તારમાં પોલીસિંગ વધુ અસરકારક અને સુદ્રઢ બને તેમાટે સંવાદ કાર્યક્રમનું આયોજન
રાજ્યપોલીસ આદેશ સૂચનાથી રાજ્યના ગ્રામીણવિસ્તારોના ગામોમાં ગ્રામ્ય પોલીસિંગ વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવા દરેકપોલીસ મથકના થાણા ઇન્ચાર્જ ને તેવોના તાબાવિસ્તારના સરપંચો સાથે સંવાદ યોજવા અપાયેલ સુચના અંતર્ગત વડોદરાગ્રામ્યપોલીસ ના સાવલીપોલીસમથકના થાણા અમલદાર વી,એ,પરમારની અધ્યક્ષતાં માં તાલુકાનાપંચાયત કચેરીના કોંફરન્સહૉલમાં પોલીસ અને ગ્રામ્યવિસ્તારનાં સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયોહતો જેમાં સરપંચોએ પોતાના ગામમાં કાયદો અને વ્યવસ્થા સુચારુરૂપ જળવાય તે માટે જરૂરી ચર્ચાઓ અને સૂચનો કરાયાંહતાં પોલીસ દ્વ્રારા પણ ગ્રામપંચાયત અને જનભાગીદારી થી ગ્રામ્યવિસ્તારમાં ગુના ના અંકુશ અને ડિટેક્શન માટે ગામ ના મુખ્ય અને પ્રવેશમાર્ગે સીસીટીવી કેમેરા લગાવવા સૂચન કર્યું હતું આ કાર્યક્રમ માં ગ્રામ્યવિસ્તારના સરપંચો, અગ્રણીઓ, પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યાંહતાં

