43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારત 2047 થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્કૂલમાં શાળાની કમ્પાઉન્ડ વોલ પર પેન્ટિંગ કરવામાં આવી

વડોદરામાં આવેલ માં ભારતી પ્રાથમિક શાળા સયાજીગંજ પાંચ અકોટા પોલીસ લાઈન ખાતે આવેલી છે ત્યારે આજ રોજ ભારત 2047 થીમ પર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત સ્કૂલમાં શાળાની કમ્પાઉન્ડ વોલ ઉપર પેઇન્ટિંગ કરવામાં આવી પોતાની કલ્પનાઓ ચિત્ર સ્વરૂપમાં રજૂ કરવામાં આવી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નીશિધભાઈ દેસાઈ .ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર. શાષણાઅધિકારી શ્વેતાબેન પારગી સ્કૂલના પ્રિન્સિપાલ ધવલભાઈ પટેલ તથા સ્કૂલના ટીચરો પ્રિન્સિપાલો તથા મોટી સંખ્યામાં બાળકો હાજર રહ્યા હતા ખુબ સરસ બાળકોએ દિવાલ પર પેન્ટિંગ કરી હતી

Related posts

વડોદરાના તરસાલી બાયપાસ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ટ્રક ભટકાતા અકસ્માત

admin

માળી સમાજ દ્રારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિતા શાહને આવેદનપત્ર

admin

વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચોખંડી વિસ્તારમાં તેલના વેપારીઓને ત્યાં ચેકિંગ

admin

Leave a Comment