35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
કવાંટછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પાસે અશ્વિન નદી ઉપર આવેલ બ્રિજની પેરાફીટ જર્જરિત અવસ્થામાં

બે રાજ્યોને જોડતો રસ્તો હોવાથી આ રસ્તા ઉપર વાહનોની ભારે અવર જવર,

આ રસ્તો સ્ટેટ આર એન્ડબી વિભાગની માલિકીનો છે. અને પુલની પેરાફીટ રીપેરીંગ કરાવવા માટે સ્ટેટ આર એન્ડબી વિભાગ ના અધિકારીઓ કાળજી લેતા નથી,

કોઈ વાહનો સામસામે ભટકાઈ અને પેરાફિટ ને અડે ત્યારે પેરાફિટ તૂટી જાય તેવી સ્થિતિમાં છે, જેના કારણે વાહનો નદીમાં ખાબકાઇ તેવી સ્થિતિ,

સ્ટેટ આર એન્ડબી વિભાગ જાણે કોઈ મોટી દુર્ઘટના થાય ત્યાર બાદ પેરાફીટનું રીપેરીંગ કરાવશે તેવું લાગી રહ્યું છે,

સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ આ પુલ વર્ષો જૂનો છે, અને પાવીજેતપુર પાસે ભારજ નદી નો પુલ જે રીતના ધોવાઈ ગયો તે રીતના આ પુલ ક્ષતિ ગ્રસ્ત ના થાય તે માટે કાળજી લેવી જોઈએ,

Related posts

છોટાઉદેપુર જિલ્લાના મેરીયા નદીનું ડાયવર્ઝન ધોવયું હતું 25 જેટલા ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પુલ બનાવવાની કામગીરી માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું.

admin

નસવાડી ખાતે યુથ કોંગ્રેસની વિસ્તૃત બેઠક; નરેન્દ્ર રાઠવાના ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપ

admin

છોટાઉદેપુર જિલ્લાના ચિચોડ ગામે ઉતર બુનિયાદી આશ્રમ શાળામાં 51 લાખના ખર્ચે બનેલ ભોજનાલય ચાર જેટલા રૂમ અને સ્માર્ટ ક્લાસ નું ઉદ્ઘાટન ઉત્તર બુનિયાદી આશ્રમશાળા ના પ્રમુખ નારણ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

admin

Leave a Comment