33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગ્રામ્યપોલીસના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતાં માં શાંતીસમિતિની મીટીંગ

સાવલી ના ગોઠડા ગામે આગામી તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગ્રામ્યપોલીસના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતાં માં શાંતીસમિતિની મીટીંગ યોજાઈ

આગામી ગણેશઆગમન યાત્રા,સ્થાપના અને વિસર્જન અને ઈદ એ મિલાદ ના તેહવારો માં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષાલ માટે સાવલી ના ગોઠડાગામ પંચાયત કચેરીએ વડોદરાગ્રામ્યપોલીસ ના નાયબપોલીસઅધિક્ષક મિલન મોદી ની અધ્યક્ષતા માં શાંતિસમિતિની મીટીંગ મળીહતી જેમાં પૂર્વસરપંચ મહમમદઅલી, ડે સરપંચ આસીફઅલી બુખારી, ગ્રામપંચાયત ના સદસ્યો સકીલ સૈયદ તેમજ અગ્રણીઓ અને સાવલી પોલીસમથક ના પી આઈ કે,જે,ચોવ્હાણ સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં અને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા

Related posts

છાણી નર્મદા કેનાલ પર સોલાર પેનલ પર કામ કરતા યુવાનનું મોત

admin

આગામી નવરાત્રીને લઈ વડોદરા જિલ્લામાં નવરાત્રિ પૂર્વે પોલીસે ગરબાના લોકેશનનું મેપિંગ શરૂ કર્યું..

admin

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ મણિનગર ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં અમાસ નિમિત્તે મહાદેવને સુવર્ણ શણગાર કરી અન્નકૂટ ધરાવવામાં આવ્યો…

admin

Leave a Comment