41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છાણી નર્મદા કેનાલ પર સોલાર પેનલ પર કામ કરતા યુવાનનું મોત

40 વર્ષીય મૂળશંકર માળી નું કામ કરતી વખતે કેનાલ માં પડી જતા મોત

મેઘા એન્જિનિયરિંગ પાસે છે સોલાર પેનલ નો કોન્ટ્રાકટ

પરિવારજનો એ આક્રોશ વ્યક્ત કર્યો

ઓફિસ બોય તરીકે મૂળશંકર ફરજ બજાવતા હતા

તેમ છતાં ટેક્નિશિયન નું પણ કામ કરાવતા હતા

સોલાર પેનલ પણ સાફ કરવાની કામગિરી અપાતી હતી

4 તારીખ ના રોજ સોલાર સાફ કરતી વખતે કેનાલ માં પડી જતા મોત થયાની આશંકા

કેનાલ માં થી મૃતદેહ તરતો મળી આવતા ઘટના ની જાણ થઈ

કમ્પની પાસે વળતર અને કોન્ટ્રકટર સામે સખત કાર્યવાહી ની માંગ

7 મહિના પહેલા પણ એક કર્મચારી નું સોલાર સાફ કરતી વેળા પડી જતા મોત થયું હતું

કોન્ટ્રકટર સેફટી વગર કામ કરાવતા હોવાના આરોપ

Related posts

વડાપ્રધાનના કાર્યક્રમને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા બેઠક યોજવામાં આવી.

admin

વડોદરા શહેરમાં તિથિ અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ જયંતીની ભવ્ય ઉજવણી

admin

વિદેશ ટૂર ટ્રાવેલિંગ એજન્સીના નામે વિદેશી ટુર પેકેજ બુક કરાવવાના બહાને છેતરપિંડી કરનાર માસ્ટર માઈન્ડ ઝડપાયો

admin

Leave a Comment