40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છાણી નર્મદા કેનાલ પર સોલાર પેનલ પર કામ કરતા યુવાનનું મોત

40 વર્ષીય મૂળશંકર માળી નું કામ કરતી વખતે કેનાલ માં પડી જતા મોત

મેઘા એન્જિનિયરિંગ પાસે છે સોલાર પેનલ નો કોન્ટ્રાકટ

પરિવારજનો એ આક્રોશ વ્યક્ત કર્યો

ઓફિસ બોય તરીકે મૂળશંકર ફરજ બજાવતા હતા

તેમ છતાં ટેક્નિશિયન નું પણ કામ કરાવતા હતા

સોલાર પેનલ પણ સાફ કરવાની કામગિરી અપાતી હતી

4 તારીખ ના રોજ સોલાર સાફ કરતી વખતે કેનાલ માં પડી જતા મોત થયાની આશંકા

કેનાલ માં થી મૃતદેહ તરતો મળી આવતા ઘટના ની જાણ થઈ

કમ્પની પાસે વળતર અને કોન્ટ્રકટર સામે સખત કાર્યવાહી ની માંગ

7 મહિના પહેલા પણ એક કર્મચારી નું સોલાર સાફ કરતી વેળા પડી જતા મોત થયું હતું

કોન્ટ્રકટર સેફટી વગર કામ કરાવતા હોવાના આરોપ

Related posts

વડોદરા શહેરમાં આવેલ ગોત્રી તળાવમાંથી યુવકનો મૃ-તદેહ મળી આવ્યો

admin

તાજિયા વિસર્જનને લઈ નડતરરૂપ દબાણો, વીજ વાયરો, તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વેહલી તકે કરવા સૂચનો

admin

રોડ પર ફેકસો કચરો તો થશે જેલ ડભોઈ નગર પાલીકાની કડક કાર્યવાહી…

admin

Leave a Comment