43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તાજિયા વિસર્જનને લઈ નડતરરૂપ દબાણો, વીજ વાયરો, તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વેહલી તકે કરવા સૂચનો

આવનાર તારીખ 5 જુલાઈ સહાદતની રાતે તેમજ તારીખ 6 જુલાઈ રવિવારના રોજ તાજિયા વિસર્જન હોય, આજરોજ ડીસીપી ઝોન ચારના પન્ના મોમાયાની આગેવાનીમાં કારેલીબાગ, સિટી, કુંભારવાડા સહિતના પોલીસ સ્ટેશન ના પી આઈ તથા પોલીસ સ્ટાફ, તથા એમજીવીસીએલ ના કર્મચારીઓ,કોર્પોરેશન ની દબાણશાખા ના અધિકારીઓ તેમજ તાજીયા કમિટીના ઝાહીદબાપુ, ગુદડુભાઈ અને મચ્છીપીઠના ફિરોજભાઈ ની સીપી સમક્ષ રજૂઆતના પગલે આજરોજ સલાટવાડા થી ફતેપુરા, સરસિયા તળાવ સુધીના વિસ્તારોમાં નડતરરૂપ દબાણો, વીજ વાયરો, તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વેહલી તકે પૂર્ણ થાય તેમજ સરસીયા તળાવમાં સાફ સફાઈ કામ ત્વરિત કરવામાં આવે તેવા સૂચનો ડીસીપી ઝોન ચાર ના પન્ના મોમાયા એ કર્યા હતા, સાથે સાથે સરસિયા તળાવમાં તાજીયાઓને ઠંડા કરવા વધારાના તરાપાઓ પણ મુકવાની માંગ તેમજ વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

Related posts

અસાધ્ય રોગોમાં આશાનું કિરણ બની સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જુનાગઢ

admin

વસંતપંચમી નિમિત્તે ભાથીજી મિત્ર મંડળ દ્વારા મહાપ્રસાદીનું ભવ્ય આયોજન

admin

વડોદરામાં વરસાદ બાદ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિ ઉભી કરનારા બિલ્ડરો અને કોન્ટ્રાક્ટરો સામે કાયદાકીય કાર્યવાહી કરો અને પ્રજાને થયેલ નુકશાન ની ભરપાઈ કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર

admin

Leave a Comment