37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તાજિયા વિસર્જનને લઈ નડતરરૂપ દબાણો, વીજ વાયરો, તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વેહલી તકે કરવા સૂચનો

આવનાર તારીખ 5 જુલાઈ સહાદતની રાતે તેમજ તારીખ 6 જુલાઈ રવિવારના રોજ તાજિયા વિસર્જન હોય, આજરોજ ડીસીપી ઝોન ચારના પન્ના મોમાયાની આગેવાનીમાં કારેલીબાગ, સિટી, કુંભારવાડા સહિતના પોલીસ સ્ટેશન ના પી આઈ તથા પોલીસ સ્ટાફ, તથા એમજીવીસીએલ ના કર્મચારીઓ,કોર્પોરેશન ની દબાણશાખા ના અધિકારીઓ તેમજ તાજીયા કમિટીના ઝાહીદબાપુ, ગુદડુભાઈ અને મચ્છીપીઠના ફિરોજભાઈ ની સીપી સમક્ષ રજૂઆતના પગલે આજરોજ સલાટવાડા થી ફતેપુરા, સરસિયા તળાવ સુધીના વિસ્તારોમાં નડતરરૂપ દબાણો, વીજ વાયરો, તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વેહલી તકે પૂર્ણ થાય તેમજ સરસીયા તળાવમાં સાફ સફાઈ કામ ત્વરિત કરવામાં આવે તેવા સૂચનો ડીસીપી ઝોન ચાર ના પન્ના મોમાયા એ કર્યા હતા, સાથે સાથે સરસિયા તળાવમાં તાજીયાઓને ઠંડા કરવા વધારાના તરાપાઓ પણ મુકવાની માંગ તેમજ વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.

Related posts

સગીરા 15 વર્ષની હતી ત્યારે તું મને બહુ જ ગમે છે મારી સાથે લગ્ન કરીશ તેમ કહી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું

admin

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 નજીક વાયરિંગમાં આગ લાગવાની ઘટના

admin

એમ.એસ.યુનિવર્સિટીના વિઘાર્થીઓ સંગઠન મળીને હેંડ હોફીસ પર આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી

admin

Leave a Comment