Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આ બજેટથી જનતા નારાજ નથી : દગ્ગુબતી પુરંદેશ્વરી

આધ્રપ્રદેશના પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દગ્ગુબતી પુરંદેશ્વરી વડોદરા પધાર્યા હતા અને ભાજપ કાર્યાલય ખાતે દગ્ગુબતી પુરંદેશ્વરીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.દગ્ગુબતી પુરંદેશ્વરીએ સંસદમાં રજુ કરેલા બજેટ સંદર્ભે વાતચીત કરી હતી.દગ્ગુબતી પુરંદેશ્વરીએ જણાવ્યું હતું કે,આ બજેટમાં બધા માટે ઘણું બધું છે ખાસ કરીને મહિલાઓની ભાગીદારીના પ્રયાસને બિરદાવ્યા હતા તો બજેટની સામાન્ય જનતા નારાજ હોવાના પ્રશ્ન મામલે કહ્યું હતું કે,બજેટથી બધી જાણતા નારાજ નથી.ટેક્સ સ્લેબથી મધ્યમવર્ગને આવનાર દિવસોમાં ફાયદો થશે.

Related posts

વડોદરા શહેર પોલીસ દ્વારા ઉતરાયણમાં સુરક્ષાની જાગૃતિ માટે અલગ અલગ પ્રકારના ઝુંબેશ કરવામા આવ્યા

admin

વિશ્વામિત્રીને દૂષિત કરતી સયાજી હોટેલનું ડ્રેનેજ કનેક્શન કાપવાની માંગ કરતાં કોર્પોરેટર

admin

અષાઢી બીજ ને 27 જૂને ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે

admin

Leave a Comment