વડોદરા શહેર માં આગામી સમયમાં 15 સપ્ટેમ્બર ના રોજ વડોદરા શહેર પોલીસ દ્વારા ફરજિયાત હેલ્મેટ નો કાયદો અમલ કરવામાં આવશે ત્યારે આજે રેસકોસ સકૅલ ખાતે ડી ડીવીઝન એ સી પી અશોક કાટકર હેલ્મેટ પહેરવા અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા જેમાં રેસકોસ સકૅલ ખાતે ચાર રસ્તા પાસે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ અંગે માઈક એલાઉન્સ કરી અને સાથે જ એ સી પી અશોક કાટકર દ્ધારાહેલ્મેટ પહેરવાનું કીધું હતું અને હેલ્મેટ પહેરવુ આપની સુરક્ષા માટે જેથી અકસ્માત ના બનાવ ઓછા થાય તે હેતુસર હેલ્મેટ જરૂરી પહેરવુ આ સંદર્ભમાં ડી ડિવિઝન ના એ સી પી અશોક કાટકર હેડ લાઇન ન્યૂઝ સાથે ખાસ વાતચિત કરી હતી

