અલીપુરા એસ ટી ડેપો પાછળ આવેલ બચ્ચો કા ઘર આગળ જતા રસ્તા માં અકસ્માત નેં લઇ વીજ પોલ નમી ગયેલ જે વીજ પોલ હાલ માં પણ આખી સોસાયટી નો જીવંત વાયરો ચાલુ હાલત માં છે અને પોલ બિલકુલ નીચે ના ભાગે થી ટુટી ગયેલ છે છતાં પણ વીજ કંપની ને સોસાયટી ના લોકો દ્વારા જાણ કરવા છતાં પણ વીજકંપની વાળા પોલ બદલવા ની કામગરી કરેલ નથી જો આ વિસ્તાર માં 24 કલાક અવર જવર હોવાથી કાલ ઉઠી નેં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોન લેશે વીજ કંપની ની બેદરકારી નેં લઇ ટુટી ગયેલ પોલ હજુ સુદી બદલાયેલ નથી જો આવા નીચા વાયરો નેં લઇ નેં અગાઉ પણ બોડેલી માં ગણા અકસ્માત સર્જાયેલ છે છતાં પણ વીજ કંપની ના અધિકારી ની બેદરકારી ફરી આ પોલ નેં ના બદલવા નેં લઇ સામે આવી છે
રીપોર્ટર : અંજુમ ખત્રી, બોડેલી


