30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ફાર્મા કંપનીના અધિકારી તરીકેને ઓળખ ઉભી કરીને છેતરપિંડી કરનાર વિદેશી ઈસમની પોલીસે ધરપકડ કરી

વડોદરા શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે ફાર્મા કંપનીના અધિકારી તરીકેની ઓળખ ઊભી કરી કરોડોની છેતરપિંડી કરનાર વિદેશી શખ્સની ધરપકડ કરી હતી.

ફાર્મા કંપનીના અધિકારી તરીકેને ઓળખ ઉભી કરીને છેતરપિંડી કરનાર વિદેશી ઈસમની પોલીસે ધરપકડ કરી છે આયુર્વેદિક લિક્વિડ નો ઓર્ડર આપવાના બહાને નાણાકીય છેતરપિંડી કરતા ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી ધરપકડ કરી હતી આરોપીએ ફરિયાદીને અલગ અલગ બહાને નાણાં ભરવાનું જણાવી 1.24 કરોડ ઉપરાંતની રકમ પડાવી લીધી હતી. ફરિયાદીને નાણા લઈ લીધા બાદ કોઈ પણ કામગીરી નહીં થતા છેતરપિંડી થયો હોવાની જાણ થઈ હતી જેથી ફરિયાદીએ છેતરપિંડી કરનાર વિરુદ્ધ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ગત એપ્રિલ મહિનામાં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી જે બાલ સાયબર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આરોપીયર ઓયંકાની મહારાષ્ટ્ર થી ધરપકાર કરી હતી. આરોપી પાસેથી પોલીસે ચાર મોબાઇલ ફોન મેળવ્યા છે પોલીસ દ્વારા આરોપી અન્ય કોઈ ગુનામાં સામેલ છે કે કેમ તે અંગે પણ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલ કોર્ટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

વડોદરા શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે તહેવારોને લઈને રૂટિન ચેકિંગ

admin

કેળવણી ટ્રસ્ટ બરોડા દ્વારા સંચાલિત કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગ વડોદરા દ્વારા પ્રોજેક્ટ પ્રદર્શન

admin

Leave a Comment