31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ખાનગી સ્કૂલના પટાવાળા દ્રારા સ્કૂલમાં ભણતી ચાર વર્ષની બાળકીના ગુપ્ત ભાગે છેડછાડ કરતા પોલીસે ધરપકડ કરી

ખોડીયાર નગર વિસ્તારમાં આવેલી ખાનગી સ્કૂલમાં ચાર વર્ષની બાળકીના ગુપ્ત ભાગે છેડછાડ કરતા સ્કૂલના પટાવાળાની બાપોદ પોલીસે ધરપકડ કરી હતી.

વડોદરાના ખોડીયાર નગર મુખીનગર ત્રણ રસ્તા પાસે આવેલી સ્કૂલમાં ભણતી ચાર વર્ષની બાળકીની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,
દીકરી સાથે ખરાબ કામ કરનાર સ્કૂલના પટાવાળા ધર્મેશ ઈશ્વરભાઈ પરમાર રહે મુખીનગર ખોડીયાર નગર ને ઓળખી બતાવ્યો હતો. જેના આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Related posts

દબાણ મુદ્દે વારંવારની રજુઆત છતાં દબાણની કામગીરી યથાવત ભાજપના કાઉન્સિલરની સભામાં રજુઆત

admin

ડભોઈ નગરપાલિકાની મુદત પૂર્ણ : પ્રાંત અધિકારી વડોદરા ગ્રામ્ય વહીવટદાર તરીકે નિયુક્ત

admin

અંધારામાં ડૂબેલો SOU રોડ ડભોઇની શોભા બગાડતી બંધ સ્ટ્રીટ લાઈટો, અકસ્માતનો ભય

admin

Leave a Comment