27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 24, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

તાજીયા જુલુસો અને નરસિંહજીના વરઘોડાને લઈ પોલીસનું સુરક્ષા રિહર્સલ

આવતીકાલે ફરી એકવાર વડોદરા પોલીસની પરીક્ષા લેવાશે,વડોદરા પોલીસ માથે સુરક્ષા બંદોબસ્તનો પડકાર છે કારણ કે આવતીકાલે વડોદરામાં મોહરમ નિમિતે તાજીયા જુલુસ નીકળવાના છે તો દેવપોઢી અગિયારસ નિમિતે દરવર્ષની પરંપરા અનુસાર ભગવાન નરસિંહજીનો ભવ્ય વરઘોડો પણ નીકળશે.આ બંન્ને તહેવારો શાંતિપૂર્ણ પાર પડવા માટે વડોદરા પોલીસે આજરોજ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષાના ભાગરૂપે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી સુરક્ષા બંદોબસ્તનું રિહર્સલ કર્યું હતું. વડોદરામાં પોલીસે ઠેર ઠેર રૂટ ચાંપતો બંદોબસ્ત ખડકી દીધો છે.

Related posts

VMCના સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા યુવકનું વારસિયા રિંગ રોડ ઉપર શંકાસ્પદ મોત

admin

નેશનલ હેલ્થ મિશન યુનિયનની પગાર વિસંગતતા સહિતની પડતર માંગણીઓને લઈને વિરોધ દર્શાવવામાં આવ્યો

admin

વડોદરા શહેરના કેવડાબાગ સ્થિત બેઠક મંદિર ખાતે તૃતીય પિઠાધિશ્વર કાંકરોલી નરેશ પ.પૂ.ગો.108 વાગીશકુમારજી મહોદયના જન્મદિવસની ઉજવણી

admin

Leave a Comment