35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર પાસે આવેલ ભારજ નદી પર તૂટી પડેલા બ્રિજ મુદ્દે રાજકારણ ગરમાયું

પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે ગઈ કાલે આપેલા નિવેદન મુદ્દે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે 70 વર્ષનો પુલ રેત ખનન થવાના કારણે પુલ તૂટ્યો છે, જયારે ચાર મહિના પહેલા જ સરકારે બનાવેલુ ડાયવર્ઝન પાણીમાં ધોવાય ગયું છે, આ અંગે પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા અને પ્રો અર્જુન રાઠવા સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો હોય જેણે લઈને સરકાર જીવાદોરી સમાન પુલ બનાવી શકી નહીં,

પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા સાથે પ્રો અર્જુન રાઠવા, જગાભાઈ રાઠવા, શશીકાન્ત રાઠવા, વિષ્ણુ રાઠવા, કાજલ રાઠવા, સોમાભાઈ રાઠવા, સહિતના કોંગ્રેસના નેતા જોડાયા હતા,

કોંગ્રેસના નેતા સુખરામ રાઠવા અને અર્જુન રાઠવા એ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા,

Related posts

આસો સુદ નવરાત્રીના પ્રારંભે શહેરના એમ.જી.રોડ સ્થિત અંબા માતાના મંદિરે વહેલી સવારથી શ્રધ્ધાળુઓ દર્શને ઉમટ્યા

admin

સુખધામ હવેલી ખાતે પાઠશાળા દ્વારા ગરબાનો કાર્યક્રમ યોજાયો.

admin

ગોપાલના ગઠિયાના પડીકામાંથી મૃત ઉંદર નીકળ્યો

admin

Leave a Comment